શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ગરમ તાસીરની વસ્તુઓ ખાવી જોઈએ.
ઘણા એવા ખાદ્યપદાર્થો છે, જેમાં વોર્મિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે તમને ઠંડા વાતાવરણમાં સ્વસ્થ રાખે છે.
ગોળમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે, તેને ખાવાથી તમે ફિટ રહેશો.
શું તમે પણ મીણવાળા સફરજન ખાવ છો? આ સરળ ચાર હેક્સથી કરો સાફ
કબજિયાતથી કંટાળ્યા હોય તો બધું છોડીને આ મામૂલી નુસખો અજમાવો
ઠંડીમાં શરીરમાં ભેજની ઉણપ હોય છે, ઘી ખાવાથી ત્વચા શુષ્ક નહીં થાય.
મધ શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
તજની ચા પીવાથી ઉધરસમાં રાહત મળે છે અને ત્વચા શુષ્ક થતી નથી.
કેસર સાથે દૂધ પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.
તલ શરીરને ગરમ રાખીને ઠંડીથી થતી સમસ્યાઓથી બચાવે છે.
આદુમાં રહેલા તત્વો શરીરને ગરમ રાખે છે, જે તમને સ્વસ્થ રાખે છે.
ઓવર થિંકિંગ કરતાં હોવ તો સાવધાન, કરો આ અસરકારક ઘરેલું ઈલાજ
વાળ ખરવાનું બિલકુલ બંધ થઇ જશે, આ લીલા પાનનું હેર માસ્ક બનાવીને લગાવો, તરત દેખાશે અસર