હાર્ટ એટેકના દર્દીઓ માટે આ વસ્તુઓ છે ઝેર સમાન

હાર્ટ એટેકના દર્દીઓએ આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

હાર્ટ એટેકના દર્દીઓએ આ 5 વસ્તુઓ ટાળવી જોઈએ.

હાર્ટ એટેકના દર્દીઓએ તેમના આહાર વિશે સાવચેત રહેવું જોઈએ.

MORE  NEWS...

ખાંડ જ નહીં હવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠું પણ બન્યું ઝેર!

મસાલાનું સેવન કરવાથી સરળતાથી સાફ થઇ જશે તમારું પેટ, આંતરડું રહેશે ક્લીન

અમુક ખાદ્યપદાર્થો તમારી સ્થિતિ ગમે ત્યારે બગાડી શકે છે.

ખરાબ જીવનશૈલી અને જંક ફૂડના કારણે આ જોખમો વધી ગયા છે.

ખોરાકમાં મીઠું ઓછું કરો, બ્લડ પ્રેશર વધવાથી ધમનીઓ પર દબાણ આવે છે.

ખાંડથી બચવું પણ જરૂરી છે. ખાંડ Hyperglycemiaનું કારણ બની શકે છે.

આઈસ્ક્રીમમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તે ખૂબ જ નુકસાનકારક છે.

પરાઠા, પુરી, સમોસા, પકોડા વગેરે તળેલા ખોરાક ન ખાવા જોઈએ.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ