દૂધ જ નહીં, આ વસ્તુઓ પણ કેલ્શિયમનો ભંડાર

કેલ્શિયમવાળા ફૂડ્સ આપણા હાડકા મજબૂત કરી શકે છે. 

બોન પ્રોબ્લેમથી બચવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે. 

દૂધ, દહીં અને પનીર કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે. 

ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત પણ ઘણી વસ્તુઓમાં પણ કેલ્શિયમ ભરપૂર હોય છે. 

MORE  NEWS...

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, નાળિયેર તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો

એલોવેરા જેલથી ઘરે બનાવો ફેસ સીરમ, ડ્રાય સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બનશે

કાળા કોલસા જેવા ગેસના બર્નર ચકાચક થઇ જશે, વગર મહેનતે આ રીતે કરો સાફ

ડાયેટિશિયન રોહિત યાદવ અનુસાર, બધા લોકોએ ખૂબ સંતરા ખાવા જોઇએ. 

કાચી બ્રોકલી ખાવાથી લોકોને પૂરતું કેલ્શિયમ મળી શકે છે. 

સ્નેક્સમાં બદામ ખાવાથી આ પોષક તત્ત્વની ઉણપ નથી થતી.

સોયાબીનથી બનેલા ટોફૂમાં પણ કેલ્શિયમનો ખજાનો છુપાયેલો હોય છે. 

ડ્રાય અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકાય છે. 

MORE  NEWS...

સવારે આંખ ખોલતા જ પી લો આ પાણી, 7 જ દિવસમાં પાતળી થઇ જશે કમર

લીલી મેથીના પાનથી 5 મિનિટમાં બનાવો કસૂરી મેથી, આખુ વર્ષ રંગ અને સુગંધ એવા જ રહેશે

ઝાડૂ જેવા વાળ સિલ્કી બનાવી દેશે ઇંડા, આ રીતે લગાવશો તો જરાંય વાસ નહીં આવે!