ફોર્બ્સે મંગળવારે 6 ડિસેમ્બરે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 20મી વાર્ષિક રેન્કિંગ બહાર પાડી.

અહીં ફોર્બ્સની યાદીમાં ચાર ભારતીય મહિલાઓ છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત પાંચમા વર્ષે આ યાદીમાં 32મા ક્રમે છે.

Nirmala Sitharaman

HCL ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા પ્રતિષ્ઠિત યાદીમાં 60મા ક્રમે છે. તેણીએ kellogg school of management માંથી MBA ની ડિગ્રી મેળવી છે.

Roshni Nadar

સોમા મંડલે ફોર્બ્સની 2023ની 'વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ' ની યાદીમાં 70મું સ્થાન મેળવ્યું. મોંડલ જાન્યુઆરી 2021 માં SAILની અધ્યક્ષતા કરનાર પહેલી મહિલા બની.

Soma Mondal

બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉ પણ ફોર્બ્સની યાદીમાં 76મા સ્થાને છે. કિરણ મઝુમદાર-શૉ ભારતની સૌથી પ્રતિભાશાળી સ્વ-નિર્મિત મહિલાઓ માંથી એક છે.

Kiran Mazumdar-Shaw

ઉર્સુલા વોન ડેર લેયેન નંબર 1 સ્થાન મેળવ્યું. તેણી પછી ક્રિસ્ટીન લેગાર્ડે, કમલા હેરિસ, જ્યોર્જિયા મેલોની, ટેલર સ્વિફ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ફોર્બ્સની યાદીમાં અન્ય મહિલાઓ