પૂર્વ મુખ્યમંત્રીની દોહિત્રીનો સુપરબોલ્ડ લુક!

એક્ટ્રેસ શરવરી વાઘનો બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. 

શરવરીનો ડ્રેસ હાલ તમામ લોકોનું ધ્યાન ખેંચે છે.

શરવરી દિવંગત શિવસેના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીની દોહિત્રી છે.

શરવરીની માતા નમ્રતા વાઘ મનોહર જોશીની દિકરી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

શરવરીના પિતા એક ફેમસ ઉદ્યોગપતિ છે અને તેનું નામ શૈલેશ વાઘ છે. 

શરવરીની હાલ નવી ફિલ્મ પણ આવવા જઈ રહી છે. 

શરવરીએ 'બંટી ઔર બબલી 2' થી ડેબ્યૂ કર્યુ હતું.

અત્યાર સુધી તે 'ધ ફોર્ગોટન આર્મી', 'પ્યાર કા પંચનામા 2', 'બાજીરાવ મસ્તાની', 'સોનુ કી ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા