આ છે ભુલક્કડોનું ગામ!

અહીં રહેતા લોકોને કંઈ યાદ નથી રહેતું.

લોકો પૈસા વગર જીવન જીવી રહ્યા છે.

ફ્રાન્સના લેન્ડેસ નામના ગામમાં એક અલગ વ્યવસ્થા છે.

અહીં રહેતા લોકો ભૂલવાની બીમારી ડિમેન્શિયાથી પીડિત છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

આ ગામ બોર્ડેક્સ યુનિવર્સિટીના સંશોધકોની દેખરેખ હેઠળ રહે છે.

દર 6 મહિને ડૉક્ટર તેમની પ્રગતિ જોવા આવે છે.

આ પ્રયોગશીલ ગામમાં બધું જ મફત આપવામાં આવે છે.

દુકાન, થિયેટર અને અન્ય પ્રવૃત્તિઓ પણ મફતમાં ઉપલબ્ધ છે.

અહીંના નાગરિકો ગામમાં રહેવા માટે 25 લાખ રૂપિયા ચૂકવે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત