આજકાલ પાર્ટીઓમાં પીવાનો ટ્રેન્ડ વધી ગયો છે. ત્યારે વોડકા મહિલાઓ અને પુરુષો વચ્ચે લોકપ્રિય છે.
જો તમે પણ એક વારમાં માત્ર 35થી 40 મિલી લીટર વોડકા લો છો તો આ તમારા માટે કોઈ હેલ્થ ટોનિકની ઓછું નથી.
આ વાળ અને ત્વચાની સુંદરતા વધારે છે. આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવી રહ્યા છે જે, BBeauty.com મુજબ તમારી સુંદરતા વધારવામાં કારગર છે.
વોડકા કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. એમાં સ્ટાર્ચ હોય છે જે લટકતી ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે.
કોટન બોલને વોડકામાં ભેળવી ચહેરા પર લગાવવાથી ઓપન પોર્સ બંધ થઈ જાય છે. એનાથી સ્કિન ટાઈટ થઇ જાય છે અને ફેસ સ્મૂધ દેખાય છે.
વોડકામાં Antibacterial ગુણ હોય છે જેને ખીલ પર લગાવવાથી એ જલ્દી સુકાઈ જાય છે.
શેમ્પુમાં થોડા ટીપા વોડકા ભેળવી વાળ ધોવાથી વાળ સ્મૂધ અને સુંદર બને છે.
વોડકામાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે ફૂગ અને બેક્ટેરિયાને મારી નાખે છે, જે ડેન્ડ્રફનું કારણ બને છે.
સ્વાસ્થ્યથી લઈ સુંદરતા સુધી બધાને કેરમાં મદદગાર છે વોડકા, બસ તમારે યોગ્ય માત્રામાં લેવાની છે.
વોડકા આપણી સુંદરતા માટે પણ સારી છે, તે વાળ અને ત્વચાની સુંદરતા વધારે છે. પરંતુ અમે તમને તેને પીવાની સલાહ નથી આપી રહ્યા.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.