ફ્રૂટ જ્યુસ પીવું બની જશે ખતરનાક!

શરીરને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 

કારણકે, ફળોમાં તમામ પ્રકારના જરૂરી પોષક તત્વ હાજર હોય છે.

જોકે, ઘણાં લોકો ફળ ખાવાની બદલે તેનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. 

પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ફ્રૂટ જ્યુસમાં ફ્રુક્ટોઝની માત્રા ખૂબ જ વધારે હોય છે, જેના કારણે જ્યુસ મીઠું લાગે છે.

જે ડાયાબિટિસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

ફ્રુક્ટોઝનું વધુ પડતું સેવન કરવાથી ફેટી લિવર, ડેમેંશિયા અને હ્રદયની બીમારી થવાનું જોખમ રહે છે. 

જ્યુસની છાલ નીકાળવાથી ફાઇબર અને અન્ય માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ નીકળી જાય છે. 

જ્યારબાદ તે ફળોની તુલનામાં ઓછા ફાયદાકારક હોય છે. 

વળી, ખાલી પેટે જ્યુસ પીવાથી એસિડિટીની સમસ્યા થાય છે. 