ISROના ચંદ્રયાન મિશનની કહાણી શું છે?

15 ઓગસ્ટ, 2003: તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ચંદ્રયાન કાર્યક્રમની જાહેરાત કરી હતી.

22 ઓક્ટોબર 2008: ચંદ્રયાન-1ની શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરાવવામાં આવી હતી

8 નવેમ્બર 2008: ચંદ્રયાન-1એ ચંદ્ર પરિવહન ભ્રમણકક્ષા (લુનર ટ્રાન્સફર ટ્રેજેક્ટ્રી)માં પ્રવેશ કર્યો.

14 નવેમ્બર 2008: ચંદ્રયાન-1 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ક્રેશ થયું પરંતુ ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની હાજરીની પુષ્ટિ કરી.

28 ઓગસ્ટ 2009: ISROના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-1નો કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

22 જુલાઈ 2019: ચંદ્રયાન-2 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

20 ઓગસ્ટ 2019: ચંદ્રયાન-2 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું.

2 સપ્ટેમ્બર, 2019: લેન્ડર 'વિક્રમ' ચંદ્રની ધ્રુવીય ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતી વખતે અલગ થઈ ગયું હતું, પરંતુ ચંદ્રની સપાટીથી 2.1 કિમીની ઊંચાઈએ લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

14 જુલાઇ 2023: ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચપેડ પરથી ઉડાન ભર્યું

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો