આ મહિલા નેતા હાલ ભારે ચર્ચામાં છે
જ્યોર્જિયા મેલોની ઈટલીના વડાપ્રધાન છે.
જ્યોર્જિયા મેલોની ઑક્ટોબર 2022થી ઇટલીના પીએમ પદ પર છે.
જ્યોર્જિયા મેલોની બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટીના અગ્રણી નેતા છે.
મેલોની ઈટાલીની વડાપ્રધાનની ખુરશી પર બેસનારા પહેલા મહિલા છે.
G7 ઈવેન્ટના લીધે જ્યોર્જિયા મેલોનીની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે.
47 વર્ષની ઉંમરમાં પણ જ્યોર્જિયા મેલોની કોઈ અભિનેત્રીથી કમ દેખાતા નથી.
જ્યોર્જિયા મેલોની 2015થી 2023 વચ્ચે એન્ડ્રીયા જિયામબ્રુનો સાથે રિલેશનશિપમાં હતા.
જ્યોર્જિયા મેલોનીને એક 8 વર્ષની પુત્રી છે જેનું નામ જીનેવરા છે.
2023માં મેલોની ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચોથા ક્રમે હતા.