ઘરમાં આ રીતે લાવો ગણપતિ, માલામાલ બનતા કોઇ નહીં રોકી શકે

વિઘ્નહર્તા ગજાનનનો તહેવાર ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે.

ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.

શ્રદ્ધા અને માન્યતા અનુસાર લોકો ગણપતિની સ્થાપના કરે છે.

કોઇ માટીના ગણેશ તો કોઇ સોના-ચાંદીના ગણપતિ ઘરે લાવે છે.

શ્રી ગણેશને સમર્પિત વાર બુધવાર છે.

જેનો રંગ લીલો હોય છે: પંડિત રમેશ ચંદ્ર શાસ્ત્રી.

જ્યોતિષ શાસ્ત્રમાં પન્નાના ગણેશજી બનાવવા અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

પન્ના ધાતુના ગણેશજીની પૂજાથી મનોકામના સિદ્ધ થાય છે.

આ દિવસે પુષ્પ, બિલીપત્ર અને લાડુથી શ્રીગણેશની પૂજા કરો.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો