ગણેશ ચતુર્થીની પૂજા સમયે રાશિ અનુસાર કરો મંત્રોનો જાપ! 

મેષ: મેષ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે 'ઓમ વક્રતુંડાય હૂં' અથવા 'ગ' મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃષભ: વૃષભ રાશિના લોકો 'ઓમ હીં ગ્રીં હીં' અથવા 'ગં' મંત્રનો જાપ કરી શકે છે.

મિથુન: 'ઓમ ગં ગણપતયે નમઃ' અથવા 'શ્રી ગણેશાય નમઃ' મંત્રનો પાઠ કરો.

કર્કઃ 'ઓમ વક્રતુણ્ડાય હં' અથવા 'ઓમ વરદાય નમઃ' મંત્રનો પાઠ કરો.

સિંહ: સિંહ રાશિના લોકોએ 'ઓમ સુમંગલાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા: કન્યા રાશિના લોકોએ 'ઓમ ચિંતામણ્યે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

MORE  NEWS...

21 દિવસ સુધી આ રાશિઓ પર તૂટશે આફતોનો પહાડ, સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

18 સપ્ટેમ્બરથી લાગશે આ રાશિઓની કિસ્મતમાં ચાર ચાંદ, ધનનો દાતા આપશે અપાર રૂપિયો

18 વર્ષ બાદ નજીક આવ્યા સૂર્ય, શુક્ર અને કેતુ, ભરાઈ જશે આ રાશિઓનો ધનનો ભંડાર

તુલા: તુલા રાશિના જાતકોએ 'ઓમ વક્રતુંડે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃશ્ચિક: 'ઓમ નમો ભગવતે ગજાનનાય' મંત્રનો જાપ કરો.

ધન: ધન રાશિના લોકોએ 'ઓમ ગણ ગણપતિ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

મકર: મકર રાશિના લોકોએ 'ઓમ ગં નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ: કુંભ રાશિના લોકોએ 'ઓમ ગણ મુક્તયે ફટ' મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન: 'ઓમ ગં ગણપત્યે નમઃ' અથવા 'ઓમ અંતરિક્ષાય સ્વાહા' મંત્રનો જાપ કરવો જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

21 દિવસ સુધી આ રાશિઓ પર તૂટશે આફતોનો પહાડ, સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

18 સપ્ટેમ્બરથી લાગશે આ રાશિઓની કિસ્મતમાં ચાર ચાંદ, ધનનો દાતા આપશે અપાર રૂપિયો

18 વર્ષ બાદ નજીક આવ્યા સૂર્ય, શુક્ર અને કેતુ, ભરાઈ જશે આ રાશિઓનો ધનનો ભંડાર