બાપ્પાને ઘરે લાવવા પહેલા જાણી લો આ વાત...

ભગવાન ગણેશની પ્રતિમા ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ અને મુખ ઉત્તર દિશામાં હોય.

 ભગવાન ગણેશની ચોકી શુદ્ધ કરી એના પર લાલ કપડું પાથરી અક્ષત રાખો 

ભગવાન શ્રીગણેશને ગંગાજળથી સ્નાન કરાવો.

ગણપતિ બાપ્પાની પ્રતિમાની આજુ બાજુ રિદ્ધિ સિદ્ધિ રાખો. 

ભગવાનની મૂર્તિના જમણી બાજુ એક કળશ રાખો અને એમાં જળ ભરો. 

MORE  NEWS...

મૃત્યુના એક કલાક પહેલા વ્યક્તિને શું શું દેખાય છે? ગરુડ પુરાણમાં છે આ રહસ્યોનો જવાબ

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પલટી નાખશે આ રાશિઓની કિસ્મત,

આજે શ્રાવણના છેલ્લા સોમવારે શિવ યોગનો સંયોગ, 5 રાશિ પર રહેશે મહાદેવ મહેરબાન

ત્યાર બાદ હાથમાં ફૂલ અને અક્ષત લઈ ગણેશજીનું ધ્યાન કરો. 

ગણપતિ બાપ્પાને ફળ, ફૂલ તેમજ મીઠાઈનો ભોગ લગાવો. 

એમની પૂજામાં મંત્ર, ૐ ગં ગણપતેય નમઃ નો જાપ કરો. 

પૂજાના અંતમાં ભગવાન શ્રી ગણેશની આરતી કરો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.