બુધ બનાવશે મિત્ર સૂર્ય સાથે બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને આપશે શુભ ફળ
મોંઘો રત્ન નહીં, આ એક ઉપાયથી માત્ર 43 દિવસમાં બની જશો અમીર!
મોદક ગણેશજીનો પ્રિય છે, આને ચોખા, ગોળ, નાળિયેરથી બનાવી શકાય છે.
ચણા દાળ, ગોળ ભરીને મીઠી રોટલી પુરણ પોલી પણ આ દિવસે બનાવી શકાય છે.
શ્રીખંડ દહીંથી બનવા વાળું સ્વીટ ડિઝર્ટ છે, જે ગણેશ ચતુર્થીના દિવસે બનાવી શકાય.
આ શુભ અવસર પર બેસન, સુજી, નાળિયેર, બુંદીના લાડુ બનાવી બાપ્પાને ચઢાવો.
સુજીનો હલવો ઝટપટ બનવા વાળી ડીશ છે જેને તમે પ્રસાદમાં બનાવી શકો છો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.