આ વસ્તુઓથી કરો ગણેશજીની પૂજા, થશે ધનવર્ષા
ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.
ભગવાનને કેળા, મોદક, શેરડી, દુર્વા, શમીના પાંદડા, સિંદૂર અને ધાન અર્પણ કરો.
આ વસ્તુઓ ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.
એમના આશીર્વાદ હંમેશા ભક્તો પર રહે છે.
ભક્તો પર માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહે છે.
સાથે જ કરિયરમાં સફળતા મળે છે.
જીવનમાં આવવા વાળી બધી મુશ્કેલી, અડચણ અને ચિંતા દૂર થાય છે.
ઘરમાં હંમેશા જમણી સૂંઢ વાળા જ ગણપતિ વિરાજમાન કરવા જોઈએ.
એનાથી ઘરમાં ધન, ઐશ્વર્ય અને સુખ શાંતિ આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)