તુલસીનો છોડ સુકાઇ રહ્યો છે? આટલું કરો, ફરીથી હર્યોભર્યો થઇ જશે

ગરમીના કારણે ફૂલ-છોડ સુકાવા લાગે છે. 

તેના કારણે ઘણા ઘરોમાં તુલસી પણ સુકાઇ રહી છે. 

તેવામાં કેટલિક ટિપ્સની મદદથી તમે તુલસીના છોડને લીલોછમ બનાવી શકો છો. 

ચાલો તમને તેના ઘરગથ્થુ ઉપાયો જણાવીએ.

MORE  NEWS...

Hair: ઘાસ જેવા વાળ સોફ્ટ-સિલ્કી થઇ જશે, રાતે આ પીળી વસ્તુથી કરો માલિશ

40ની કમર 28ની થઇ જશે! આ દેશી પાવડર ફાંકી જાવ, ગાયબ થઇ જશે પટારા જેવા પેટની ચરબી

પેટની ગંદકીનો રાતોરાત સફાયો કરી નાંખશે આ ફળની મલાઇ, કબજિયાતથી કાયમ માટે મળશે છુટકારો

તુલસીનો છોડ સુકાઇ રહ્યો હોય તો તેમાં હળદરનું પાણી નાંખો.

થોડા-થોડા સમયે છોડમાંથી તુલસીના માંજર હટાવતા રહો.

તુલસીના છોડમાં સમયાંતરે પાણી નાંખતા રહો.

સાથે જ બપોરના સમયે તેને કોઇ સૂતરાઉ કાપડથી ઢાંકી દો.

MORE  NEWS...

સવારમાં જ કરી લો આ કામ, લિવર અને કિડની બંનેની ગંદકી એકસાથે સાફ થઇ જશે

નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ જડમૂળથી કાળા ભમ્મર થઇ જશે, લગાવો આ સસ્તી વસ્તુ

રોજ રાતે દૂધ સાથે આ વસ્તુ પીવાની ટેવ પાડો, સવારે પેટનો કચરો 5 મિનિટમાં સાફ થઇ જશે