મીઠા લીમડાના છોડમાં આટલી વસ્તુઓ નાખી દો...

મીઠા લીમડાના છોડને ફટાફટ હર્યોભર્યો કરવો હોય તો, લીમડાની ખળીનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે.

ઝડપથી મીઠા લીમડાના છોડના ગ્રોથ અને જલ્દી લીલા પત્તા લાવવા માટે લીમડાની ખળી સારો અને આસાન ઉપાય છે. 

લીમડાની ખળી છોડના ગ્રોથ માટે સારી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ પોષક તત્વોની મદદથી છોડનો ગ્રોથ સારો થાય છે.

મડાની ખળીને માટીમાં ખોદીને નાખવાથી લાંબા સમય સુધી બીજા કોઈ ખાતર નાખવાની જરૂર રહેતી નથી.

મીઠા લીમડાનો છોડ ઉગાડવા માટે માટીમાં ભેજ હોવો જરૂરી છે. 

કુંડામાં વાવેલા છોડ માટે ખાલી એક ગ્લાસ છાશ છોડના મૂળમાં નાખી દો, જેનાથી છોડનો સારો વિકાસ થશે

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...