ગુલાબના છોડમાં આ વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ આવશે ફૂલ

મોટાભાગના લોકો ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું પસંદ કરે છે. 

ઘણી સંભાળ રાખવા છતાં ગુલાબના છોડમાં ફૂલ નથી આવતા.

કેટલીક ગાર્ડનિંગ ટિપ્સ છોડને ફૂલોથી ભરી દેશે.

ગુલાબના છોડમાં છાણિયુ ખાતર અને ઇંડાના છોતરા નાંખી દો.

MORE  NEWS...

ગુલાબનો છોડ કરમાઇ રહ્યો છે? આ જગ્યાએ મૂકી દો કુંડુ, ખીલશે નવી કળીઓ

તુલસી-હળદરની આ મેજિક ડ્રિંકથી સડસડાટ ઘટશે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

મૂળા ખાવાનો સાચો સમય કયો? તેને ખાધા પછી આ વસ્તુઓ ખાવી ઝેર સમાન

ડુંગળી, લસણના ફોતરા પાણીમાં પલાળી દો. પછી તેને ગાળીને છોડમાં નાંખી દો.

છોડનું પ્રૂનિંગ જરૂરી છે. 20-25 દિવસમાં કાપણી કરતાં રહો.

માટીને મોઇશ્ચરાઇઝ રાખો પરંતુ ભીની હોય તો વધુ પાણી છોડમાં ન નાંખો.

જીવાતથી બચાવવા માટે છોડમાં પેસ્ટિસાઇડ કે લીમડાનું તેલ નાંખો. 

ક્યારેક છોડને થોડા તડકા, ખુલ્લામાં રાખવો જોઇએ. 

MORE  NEWS...

આ બે મસાલાને મધ સાથે ચાટી જાવ, એક ઝાટકે નીકળી જશે છાતીમાં જામેલો કફ

મળી ગયું સીક્રેટ! ટામેટાના છોડમાં નાંખી દો આ એક વસ્તુ, આવશે ઢગાબંધ ફળ

30 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે, સવારે ઉઠ્યા પછી અને સૂતા પહેલા કરો આ કામ