કાયમ મફતમાં ખાવ ઇલાયચી, ચોમાસામાં કુંડામાં વાવી દો

વરસાદની સિઝન ઇલાયચીની ખેતી કરવા માટે ખૂબ જ સારી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કુંડામાં પણ ઇલાયચીનો છોડ વાવી શકો છો.

ઇલાયચીનો ઉપયોગ ભારતીય વાનગીઓમાં ખૂબ કરવામાં આવે છે. આજે અમે તમને કુંડામાં ઇલાયચી ઉગાડવાની રીત જણાવીશું.

સૌથી પહેલા એક કુંડુ લો અને તેમાં કોકોપિટ, છાણિયુ ખાતર અને માટી મિક્સ કરીને ભરી દો.

નર્સરીમાંથી ઇલાયચીના બીજ ખરીદી લો અને તેને કુંડામાં 2થી 3 ઇંચના ખાડામાં દબાવી દો. તે બાદ એક મગ ભરીને પાણી નાંખો.

MORE  NEWS...

બેડ કોલેસ્ટ્રોલ ચૂસીને શરીરની બહાર કાઢશે આ વસ્તુ, બાફીને ખાવ, તરત દેખાશે અસર

આજે જ બનાવો પાપડનું ચટપટું શાક, ટેસ્ટ એવો કે પનીરની સબ્જી પણ ફિક્કી લાગશે

ચાલવાથી જલ્દી વજન ઘટે કે દોડવાથી? જાણો ચરબી ઓગાળવા શું વધારે અસરકારક

ઇલાયચીના છોડને દિવસમાં એકવાર પાણી જરૂર આપો અને છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તડકો આવતો હોય.

ઇલાયચીના છોડ માટે યોગ્ય તાપમાન 20થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. તેવામાં ઇલાયચીના છોડમાં મહિનામાં એકવાર જૈવિક ખાતર નાંખો.

ઇલાયચીના છોડમાં ફળ લાગવામાં આશરે 3થી 4 વર્ષનો સમય લાગે છે. તેથી છોડની યોગ્ય સંભાળ લો.

MORE  NEWS...

પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢશે આ દેશી વસ્તુ, દવા-સર્જરીની પણ નહીં પડે જરૂર

દાળ-બાટીનો ટેસ્ટ ડબલ કરી દેશે રાજસ્થાની લસણની ચટણી, જરૂર ટ્રાય કરો આ રેસિપી

સડસડાટ ઘટશે વજન! રોજ આ કામ કરવાની ટેવ પાડો, થોડા જ દિવસમાં દેખાશો સ્લિમ-ટ્રિમ