ઘરે કુંડામાં ઉગાડો ફુદીનો, સાવ મફતમાં મળશે લીલાછમ પાન

ફુદીનો શરીરને ઠંડક પહોંચાડે છે. 

ગરમીની સીઝનમાં તેની સુગંધ ફ્રેશ ફીલ આપે છે. 

આ વખતે ફુદીનો ઘરે જ કુંડામાં ઉગાડો.

ફુદીનાનું એક બંડલ લો.

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

તેને સાફ કરીને તેના મૂળ અલગ કરી દો.

હવે એક પહોળુ કુંડુ લો.

તેમાં રેતી, માટી, ખાતર બરાબર માત્રામાં લઇને ભરો

કુંડાની માટીમાં ખાડો કરીને ફુદીનો વાવી દો.

કુંડામાં પાણી નાંખી દો અને તેને કૂમળા તડકામાં રાખો.

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ