તુલસીનો છોડ વારંવાર સૂકાઇ જાય છે? આ સફેદ વસ્તુ નાંખી દો, થઇ જશે લીલોછમ

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્ત્વ ખૂબ જ ખાસ હોય છે. 

કારણ કે તુલસીના છોડને ઘરમાં શુભ માનવામાં આવે છે. 

તુલસીનો છોડ શુભ હોવાની સાથે-સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે.

લોકો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે તુલસીને જળ ચડાવે છે. 

MORE  NEWS...

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણી લો નહીંતર નહીં મળે કોઇ ફાયદો

ગરમીમાં અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઇએ? જાણો રોજ શેમ્પૂ કરવાના નુકસાન

સ્વાસ્થ્ય ખરાબ હોય તો તુલસીના પાનનો ઉકાળો બનાવીને પણ પીવામાં આવે છે. 

તેથી ઘરના આંગણા કે બાલ્કનીમાં તુલસીનો છોડ જરૂર હોય છે.

પરંતુ યોગ્ય સંભાળ લેવા છતાં તુલસી સૂકાઇ જાય છે. 

આપણે તુલસીમાં મીઠાનો ઉપયોગ જીવાત દૂર કરવા માટે કરી શકીએ છીએ. 

મીઠુ માટીના પોષક તત્ત્વોને વધારવાનું કામ કરે છે. 

જેનાથી તુલસીના છોડનો સારો ગ્રોથ થાય છે અને જીવાતથી છૂટકારો મળે છે.

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર