શિયાળામાં તુલસી ક્યારેય નહીં સૂકાય, બસ કરી લો આ કામ

તુલસીના છોડ પૂજા પાઠની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 

ઠંડી હવાથી છોડના પાન સૂકાવા લાગે છે. રાતના સમયે છોડને ઘણુ નુકસાન થાય છે. 

તુલસીના છોડની જરૂરિયાતોને પૂરી કરવી શિયાળામાં મુશ્કેલ બની જાય છે. 

ચાલો જાણીએ કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને તમે તુલસીના છોડની સંભાળ રાખી શકો છો.

MORE  NEWS...

સવારે આંખ ખોલતા જ પી લો આ પાણી, 7 જ દિવસમાં પાતળી થઇ જશે કમર

લીલી મેથીના પાનથી 5 મિનિટમાં બનાવો કસૂરી મેથી, આખુ વર્ષ રંગ અને સુગંધ એવા જ રહેશે

ઝાડૂ જેવા વાળ સિલ્કી બનાવી દેશે ઇંડા, આ રીતે લગાવશો તો જરાંય વાસ નહીં આવે!

ઘરમાં વાવેલી તુલસી સૂકાય નહીં અને શિયાળામાં પણ વધતી રહે તે માટે કુંડામાં માટી સાથે રેતીનો પણ ઉપયોગ કરો.

તમે તુલસીના છોડને સુરક્ષિત રાખવા માગતા હોય તો તેમાં એક દિવસ છોડીને પાણી નાંખો.

કુંડુ વધારે નાનું ન હોય અને પાણી નીચે નીકળવા માટે પૂરતી જગ્યા હોય.

વચ્ચે સૂકા પાન, ડાળીઓને ટ્રિમ કરતા રહો. તેનાથી છોડનો ગ્રોથ સારો થશે.

જે જગ્યાએ તડકો આવે ત્યાં તુલસીનું કુંડુ મૂકી દો.

તુલસીના છોડમાં છાણમાંથી બનાવેલા ખાતરનો ઉપયોગ કરી શકાય છે. 

આ ઉપાયો અપનાવીને તમે તમારા ઘરમાં લાગેલા તુલસીના છોડને સૂકાવાથી બચાવી શકો છો. 

MORE  NEWS...

ગુલાબનો છોડ કરમાઇ રહ્યો છે? આ જગ્યાએ મૂકી દો કુંડુ, ખીલશે નવી કળીઓ

તુલસી-હળદરની આ મેજિક ડ્રિંકથી સડસડાટ ઘટશે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

મૂળા ખાવાનો સાચો સમય કયો? તેને ખાધા પછી આ વસ્તુઓ ખાવી ઝેર સમાન