વજન ઓછું કરવા માટે મહેતન કરી રહ્યા હોવ તો  આ 7 રીતે સમજો

ભાગદોડવાળી લાઈફ અને ખાણીપીણીની ખોટી આદતો વજન વધરા માટે જવાબદાર

વજન વધવાથી શરીર બેડોળ લાગવાની સાથે કેટલીક બીમારીઓ પણ ઘર કરી શકે છે. 

વજન ઓછું કરવા માટે નિયમિત રીતે એક્સર્સાઈઝ પણ કરવી જોઈએ, આ સાથે ડાયટનું ધ્યાન રાખવું જરુરી.

વજન ઉતારવા માટે સવારમાં ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી ફાયદો થઈ શકે છે.

વજન ઉતારવા માટે સવારમાં ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી ફાયદો થઈ શકે છે.

કાચું લસણ

વજન ઘટાડવામાં તુલસીના પત્તા ફાયદારૂપ છે, જોકે, તેને સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.

તુલસીના પત્તા

કહેવાય છે કે રોજ ખાલી પેટે પપૈયું ખાવ તો વજન ઉતારવામાં ફાયદો થાય છે, આ સિવાય પણ તેના કેટલાક ફાયદા છે.

પપૈયાના ફાયદા

દ્રાક્ષમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જો સવારે ખાલી પેટે ખાવ છો તો ભૂખ કંટ્રોલમાં રહે છે. 

દ્રાક્ષ

એક ગ્લાસ પાણીમાં એલોવેરા જેલ લઈને જ્યૂસ તૈયાર કરી લો, રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ.

એલોવેરા જ્યૂસ

વજન ઉતારવા માટે સવારે જીરાનું પાણી કે પછી ગ્રીન ટી પણ ફાયદારૂપ છે, તેનાથી ઈમ્યુનિટી પણ સારી રહે છે.

આ ડ્રિંક પણ પી શકાય

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)