આ વિદ્યાથી એમણે ઘણા મૃત દૈત્યોને પુનઃ જીવિત કર્યા છે.
આ મંત્રથી શુક્રાચાર્ય યુદ્ધમાં ઘાયલ સૈનિકોને પણ સારા કર્યા હતા.
કળયુગમાં આ મંત્રનો ઉપયોગ કોઈ મૃત નજીકના લોકો પર કરી શકાય છે.
આ મંત્રને જ્યોતિષ અને પંડિત દ્વારા જ કરવું યોગ્ય રહેશે.
મંત્ર સિદ્ધિ બાદ, દશાંશ હવન તેમજ બ્રાહ્મણ ભોજ કરાવવું જરૂરી છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
મહાશિવરાત્રી પહેલા સપનામાં સાપ દેખાવો છે મોટો સંકેત, આ 6 વસ્તુઓનું સ્વપ્ન બદલી નાખશે જીવન
આ રાશિઓ છે શનિદેવને અતિ પ્રિય, બનાવી દે છે રંકમાંથી રાજા