આ કામ માટે કંપનીને જીએસટી સહિત 490 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. જાણકારી અનુસાર, જીએ ટીએન્ડડી ઈન્ડિયા લિમિટેડને આ કામ જાન્યુઆરી 2026માં પૂરુ કરવાનું છે.
આ પહેલા કંપનીને ગ્રોડ સોલ્યૂશન્સ એસએએસ ફ્રાન્સ તરફથી 64 યૂરો મિલિયનનું કામ મળ્યું હતું. આ GE t&d ઈન્ડિયા લિમિટેડે 2 વર્ષમાં પૂરુ કરવાનું છે.
શુક્રવારે કંપનીના શેર GE t&d ઈન્ડિયા લિમિટેડના શેર 1,671.25 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેર ઈન્ટ્રા ડે હાઈ 1,709 રૂપિયા પર હતા. જે તેની 52 સપ્તાહની હાઈ 1,723.55 રૂપિયાની બહુ જ નજીક છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો