600ની નીચે જશે આ શેરનો ભાવ, બ્રોકરેજે આપી વેચવાની સલાહ

દિગ્ગજ ફાર્મા કંપની સુવેન ફાર્માના શેર બે કારોબારી દિવસમાં 14 ટકાથી વધારે મજબૂત થયા છે. 

જો કે, બ્રોકરેજ ફર્મ જિયોજીત બીએનપી પારિબાસનું માનવું છે કે, સુવેન ફાર્માના શેરોમાં ઘટાડો આવી શકે છે અને તેણે સુવેન ફાર્માની રેટિંગ ઘટાડીને ‘Sell’ કરી દીધી છે. 

કંપની માટે ડિસેમ્બર ક્વાટર કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ તેવું રેવન્યૂ અને નેટ પ્રોફિટ જલ્દીથી ઘટી ગયું છે. શેરોની વાત કરીએ તો 9 મહિનામાં તેણે રોકાણકારોને ડબલ રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હાલ બીએસઈ પર શેર 3.92 ટકાના ઘટાડા સાથે 667.60 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. 

સુવેન ફાર્માના શેર ગત વર્ષે 5 એપ્રિલ 2023ના રોજ એક વર્ષના નીચલા સ્તર 375 રૂપિયા પર હતા. ત્યારબાદ 9 મહિનામાં તે લગભગ 105 ટકા ઉછળીને 4 જાન્યુઆરી 2024ના રોજ 767 રૂપિયા પર પહોંચી ગયા, જે તેની રેકોર્ડ હાઈ છે. 

બ્રોકરેજે ફર્મ જિયોજિત બીએનપી પારિબાસે કારોબારી પડકારો યથાવત રહેવા અને હાઈ વેલ્યૂએશનના કારણે આમાં વેચાણની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઈસ 571 રૂપિયા નક્કી કર્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.