ઘરમાં પડેલી આ વસ્તુથી ચહેરો ચમકાવો, આવશે ફેશિયલ જેવો નિખાર

ઠંડીની સીઝનમાં ચહેરો ડ્રાય થવા લાગે છે. 

તેવામાં તમે ઘરેલુ નુસખા અજમાવી શકો છો. 

ચાલો જાણીએ ચહેરા પર ગ્લો લાવવાના ઘરેલુ નુસખા.

MORE  NEWS...

મોડું ન કરતાં! પેશાબનો આ રંગ હોય તો તરત કરો ડોક્ટરનો સંપર્ક, ગંભીર બીમારીનો છે સંકેત

વોશિંગ મશીનમાં સ્વેટર ધોતી વખતે નાંખી દો આ વસ્તુ, એકદમ નવા જેવા થઇ જશે

સ્કિન પર તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

તેને રાતે ચહેરા લગાવીને સવારે ઉઠીને સાદા પાણીથી ધોઇ લો.

આ ઉપરાંત તમે ટામેટાનો ઉપયોગ નથી કરી શકતાં. 

તમે હળદર, ચંદન અને ગુલાબ જળનો લેપ બનાવીને લગાવી શકો છો. 

ડાર્ક સર્કલ ઓછો કરવા માગતા હોય તો બટાકાનો ઉપયોગ કરી શકો છો.

કોઇ પણ નુસખો કરતાં પહેલા કાનની પાછળના ભાગમાં ટ્રાય કરો.

MORE  NEWS...

Remedy: બ્રશ કરવા છતાં પીળા પડીને સડી રહ્યા છે દાંત? આ મસાલા આવશે કામ

સફેદ વાળને 30 જ મિનિટમાં કાળા કરી દેશે આ નેચરલ પાવડર, એક મહિનો રહેશે ઇફેક્ટ