લગ્ન કરીને તમે પણ લાખો રૂપિયા કમાઈ લો, બસ આ મહેમાનોને બોલાવવા પડશે

ઘરમાં જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે દરેકને મહેમાનોનું મોટું લિસ્ટ અને  ખર્ચાની ચિંતા આવવા લાગે છે. પરિવારના લોકો સૌથી પહેલા ખર્ચો ગણવાનું શરૂ કરી દે છે. 

એવું એટલા માટે કારણ કે, લગ્ન કોઈપણ પરિવાર માટે સૌથી મોટો પ્રસંગ હોય છે, તો દરેક કોઈ તેને ધામધૂમથી કરવા ઈચ્છે છે. એવામાં લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે. 

જો તમારા ઘરમાં પણ આ વર્ષ લગ્ન થવાના છે, તો તમારે ખર્ચાને લઈને પરેશાન થવાની જરૂર નથી. કારણ કે તમે હવે લગ્નથી કમાણી કરી શકો છો. 

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

લગ્નમાં કમાણી કરવા માટે તમારે વિદેશની મહેમાન બોલાવવા પડશે. ઘણા દેશોના નાગરિક ભારતમાં લગ્નમાં સામેલ થવાનું પસંદ કરે છે અને તેના માટે રૂપિયા પણ આપે છે. 

જો તમે પણ લગ્નમાં વિદેશથી મહેમાનો બોલાવવા માંગો છો, તો ‘Join My Wedding’ પર જઈને સરળતાથી આ કામ કરી શકો છો. રજિસ્ટ્રેશન સાથે સંબંધિત બધી માહિતી તમને આ સાઈટ પરથી મળી રહેશે. 

ઓનલાઈન પોર્ટલ વિવિધ દેશોમાંથી ભારતમાં યાત્રા કરનારા પર્યટકોને એક એવા લગ્ન શોધવાની સુવિધા આપે છે, જેમાં તેઓ સામેલ થઈ શકે. લગ્નમાં સામેલ થવા માટે વિદેશી લોકોએ કેટલાક રૂપિયાની ચૂકવણી કરવી પડશે. 

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.