વરસાદ આવે તે પહેલાં આ 5 શાકભાજી કુંડામાં વાવી દો

ચોમાસામાં મફતમાં શાક ખાઈ શકશો

ઘણા લોકો તેને શોખ તરીકે કરી રહ્યા છે.

અમુક લોકો બજારમાં વધતી મોંઘવારી,

તો અમુક પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડતા હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ટામેટા: તમે ટામેટા ઉગાડવા માંગો છો, તો ગાર્ડન અથવા કુંડામાં તેને લગાવી શકો છો. 

રીંગણ: રીંગણની સારી રીતે દેખરેખ કરવામાં આવે તો એકથી દોઢ મહિનામાં આપને શાકભાજી ખાવા મળી જશે.

ભિંડા: તમે ભિંડ ઉગાડવા માંગો છો, તો ગાર્ડન અથવા કુંડામાં તેને લગાવી શકો છો. 

કારેલા: કારેલાની વેલની સારી રીતે દેખરેખ કરવામાં આવે તો, 55થી 60 દિવસમાં કારેલામાં ફળ આવવા લાગશે.

ખીરા: તમે ખીરા ઉગાડવા માંગો છો, તો ગાર્ડનમાં તેના વેલા લગાવી શકો છો. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...