ડાયાબિટીસથી પરેશાન છો? તો કરો આ કામ

રાજ્યમાં હવે હળવી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં પાર્ક આવેલો હોય છે.

નિષ્ણાતો કહે છે કે, ચાલવાથી આપણા સાંધા સુરક્ષિત રહે છે.

અહીં ઘણા લોકો મોર્નિંગ વોક માટે આવે છે.

MORE  NEWS...

આ સોનું બન્યું ગામડાના લોકોની પહેલી પસંદ, માર્કેટમાં આવ્યો નવો ટ્રેન્ડ

ખેતી સાથે આ વ્યવસાય ઉત્તમ, આવક સાથે અનેક ફાયદા

આ દશેરાએ સસ્તા ભાવે મળશે PM મોદીને ભાવતા ગાંઠિયા

મોર્નિંગ વોકથી હાથ પગના સાંધાના દુખાવામાં રાહત મળે છે.

દરરોજ 25 થી 30 મિનિટ સુધી મોર્નિંગ વોક કરવાથી ડિપ્રેશનની સમસ્યા થતી નથી.

દરરોજ મોર્નિંગ વોક કરવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે.

આ સાથે જ ડાયાબિટીસનો શિકાર બનવાનું જોખમ પણ ઘટી જાય છે.

લોકોએ ડોક્ટરોની સલાહ પર મોર્નિંગ વોક માટે યોગ્ય સમય કાઢવો જોઈએ.

MORE  NEWS...

રુદ્રાક્ષ અને તેના છોડ જો મફતમાં જોઈએ તો આ ભાઈનો સંપર્ક કરો

કડવા કારેલાની ખેેતીથી મળશે મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.