ક્રેડિટ કાર્ડ લેવું આસાન, બેંક નહીં માંગે કોઈ આવક પ્રૂફ

બેંક ક્રેડિટ કાર્ડ આપતા પહેલા ઈનકમ સોર્સ ચેક કરે છે. 

તેના માટે ગ્રાહકની સેલેરી સ્લીપ કે ઈનકમ ટેક્સ રિટર્ન ચેક કરવામાં આવે છે. 

જો કે, તમે નોકરી કરો છો, તો તમને ક્રેડિટ કાર્ડ મળી જ જશે. 

MORE  NEWS...

SEBI આપશે આદેશ! MRFનો 1 લાખનો શેર માત્ર 25,000માં ખરીદી શકાશે

આવી રહ્યો છે ખૂંખાર IPO, લોન્ચિંગ પહેલા જ GMP 100ની પાર

AMFIએ કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી! જાણો ક્યા મ્ચુચ્યુઅલ ફંડ્સમાં સૌથી વધારે રૂપિયા રોકી રહ્યા છે લોકો?

જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. 

ઘણી કંપનીઓ ઈનકમ પ્રૂફ ન રાખતા લોકો માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ રાખે છે. 

આ ઉપરાંત ફિક્સ ડિપોઝીટ પર પણ ક્રેડિટ કાર્ડ મળે છે. 

તમે વર્તમાન કાર્ડ પર એડ-ઓન ક્રેડિટ કાર્ડ પણ લઈ શકો છો. 

આ કાર્ડ માતા-પિતા દ્વારા તેમના બાળકોને આપવામાં આવે છે. 

MORE  NEWS...

બ્રોકરેજે સમયની સાથે આપ્યો ટાર્ગેટ, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી

1 કથાની 9 લાખ ફી વસૂલનાર જયા કિશોરી પાસે કેટલી સંપત્તિ? હકીકત જાણીને તમે પણ બે હાથ જોડશો

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.