Wow! આ સુંદરીઓના ટેટૂ જોઈને ચોંકી જશો!

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે.

ક્રિકેટ જગત અને ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ભારત પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

MORE  NEWS...

ભારત અને પાકિસ્તાનનો મહાસંગ્રામ જોવા પાકિસ્તાનથી લોકો પહોંચ્યા

ભારત-પાકિસ્તાનની પાંચ સૌથી વિવાદાસ્પદ મેચ

રાજસ્થાન, ઇન્દોર, મુંબઇની લોકો પહોંચ્યા, ટી-શર્ટ ખરીદવા પડાપડી

વર્લ્ડ કપ ફેસ્ટિવલની ઉજવણી માટે લોકોમાં ટેટૂનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે.

યુવતીઓના ટેટૂમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ગરબા રમતા દર્શાવવામાં આવ્યા છે.

આ સાથે, ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિની અપીલ કરતા ટેટૂ બનાવવામાં આવ્યા છે.

રંગ, સ્ટાઈલ અને આકારના આધારે ટેટૂની કિંમત રૂ. 500 થી રૂ. 5000 સુધીની હોય છે.

આ ટેટૂ કરાવીને દર્શકો સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરશે.

MORE  NEWS...

મહાસંગ્રામ જોવા ઊમટ્યું માનવમહેરામણ, ભારતની જીતના લાગ્યા નારા

ભારત પાકિસ્તાન મેચને લઈ જડબે સલાખ બંદોબસ્ત, પોલીસની આટલી કંપની તૈનાત

48 વર્ષ બાદ ભારતે લીઘો બદલો, ODIમાં આ રીતે આપી હતી ઈંગ્લેન્ડને માત

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો