વિદેશીઓ 500 ટન તાલાલાની કેસર કેરી ઝાપટી ગયા, 40 ટકા જ થયું ઉત્પાદન

તાલાલાની કેસર કેરી વિશ્વ વિખ્યાત પ્રખ્યાત છે.

તાલાલાની કેસર કેરીની યૂ.એસ, લંડન, સ્વિઝરલેન્ડ, દુબઇ જેવા દેશોમાં નીકાસ કરવામાં આવે છે. 

આ વર્ષે સીઝન દરમિયાન 500 ટન કેસર કેરી વિદેશમાં મોકલવામાં આવી છે. 

ઓછા ઉત્પાદનના કારણે કેસર કેરીની સીઝન વહેલી પૂરી થઈ ગઇ છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ આ વખતે કેસર કેરીની ઓછી આવક નોંધાઈ હતી.

કેરીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 40 ટકા ઓછું થયું છે.

જેના કારણે ભાવમાં કેરીના ભાવમાં 40 ટકા જેટલાનો વધારો નોંધાયો હતો.

આ વખતે કુલ 500 ટન તલાલાની કેસર કેરી નિકાસ કરવામાં આવી છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા