ગર્લફ્રેન્ડે કિસ કરી અને બહેરો થઈ ગયો યુવક!

પ્રેમની અભિવ્યક્તિ દરમિયાન અકસ્માત થયો હતો

એકબીજાને કિસ કરતા કપલ ભૂલી ગયું ભાન

કિસ દરમિયાન છોકરાના કાનમાં વિચિત્ર અવાજ સંભળાયો

બીજી જ ક્ષણે અતિશય દુખાવો થયો અને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!

રોમાન્સ છોડીને આ પ્રેમી કપલને જવું પડ્યું હોસ્પિટલ

ડૉક્ટરે જણાવ્યું કિસના કારણે કાન પર પડ્યું દબાણ

કાનનો પડદો ફાટવાને કારણે બહેરો થઈ ગયો છોકરો

2 મહિનાની દવાઓ બાદ પાછી આવી જશે સાંભળવાની ક્ષમતા

ડૉક્ટરે જણાવ્યું લાંબા સમય સુધી કિસ કરવાથી થયો આ અકસ્માત

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!