કરવા ચોથે તમારી પત્નીને આપો રૂપિયા છાપનારા આ 5 શાનદાર ગિફ્ટ

આવો જાણીએ કે, તમે કરવા ચોથે તમારી પત્નીને કયા ફાઈનાન્શિયલ ગિફ્ટ આપી શકો છો, જે આગળ કામમાં આવે.

મોટાભાગની પત્નીઓ આશા રાખે છે કે, તેમને ભેટમાં સોનું કે ડાયમન્ડ જ્વેલરી મળે, જે તેમના કામમાં આવે.

આ વખતે તમારી પત્નીને એવું ગિફ્ટ આપો જે તેના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે.

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

પત્ની માટે SIP પ્લાન- એસઆઈપી દ્વારા તમારી પત્નીના ભવિષ્યને વધારે સુરક્ષિત કરી શકો છો. તેનાથી તમારી પત્ની અને તમારા બંને માટે ભવિષ્યમાં મોટુ ફંડ ઊભુ કરી શકાય છે.

સ્વાસ્થ્ય વીમા પોલિસી- તમે તમારી પત્ની અને પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પણ લઈ શકો છો. જો તમારી પત્નીનું સેવિંગ એકાઉન્ટ નથી, તો તમે પહેલા બેંક ખાતું ખોલાવો.

પત્ની માટે ગોલ્ડના આ વિકલ્પમાં રોકાણ કરો- હજુ સુધી તમે પત્ની માટે ગોલ્ડ કે ડાયમન્ડ જ્વેલરી ખરીદી હશે. આ વખતે ફિજિકલ ગોલ્ડ આપવાની જગ્યાએ તમે ડિજિટલ ગોલ્ડની ભેટ આપી શકો છો. 

પત્ની માટે FD કે RD કરાવો?- તમે તમારી પત્ની માટે એફડી કે આરડીમાં રોકાણ કરી શકો છો. જે તેના માટે રૂપિયા વધારવા માટે કામ લાગશે. આ રૂપિયા પૂરા પરિવારના કામ આવી શકે છે.

ખરીદી શકો છો શેર- ભેટમાં શેરને આપવો પણ સારો વિચાર છે. તમે લાંબા સમયના રોકાણના વિકલ્પને જોતા બ્લૂ ચિપ ફંડ કંપનીઓના શેર ગિફ્ટમાં આપી શકો છો. 

MORE  NEWS...

લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો

3-3 બ્રોકરેજ હાઉસની ખાતરી, અફલાતૂન બનશે આ 5 શેર; ઘટતા બજારમાં 48% કમાણી કરાવશે

Credit Scoreને લઈને RBIએ બહાર પાડ્યા નવા નિયમ, લોન લેતા પહેલા જાણી લેજો; ફાયદામાં રહેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.