GMP આપી રહ્યો છે 100% નફાના સંકેત

16-18 રૂપિયા પ્રાઈસ બેન્ડવાળા નેટ એવેન્યૂ ટેકનોલોજીના IPO પર લોકોએ દિલ ખોલીને રૂપિયા લગાવ્યા છે.

નેટ એવેન્યૂ ટેકનોલોજીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 100 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

ગ્રે માર્કેટમાં કંપનીના શેર 18 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે. 18 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર નેટ એવેન્યૂના શેર 36 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

જે રોકાણકારોને આઈપીઓમાં કંપનીના શેર એલોટ થશે, તેમને પહેલા જ દિવસે 100 ટકાનું રિટર્ન મળી શકે છે.

IPOમાં શેરોનું એલોટમેન્ટ 7 ડિસેમ્બર 2023ના રોજ ફાઈનલ થશે, જ્યારે શેર 12 ડિસેમ્બરના રોજ માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે.

નેટ એવેન્યૂ ટેકનોલોજીનો આઈપીઓ કુલ 511.21 ટકા સબ્સક્રાઈબ થયો છે. 

કંપનીના આઈપીઓમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 721.89 ટકા સબ્સક્રાઈબ થયો છે. જ્યારે, બિન સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 616.25 ટકા સબ્સક્રાઈબ થયો છે. QIBના ક્વોટામાં 61.99 ટકા સબ્સક્રિપ્શન મળ્યું છે.

આઈપીઓના 1 લોટમાં 8,000 શેર હતા. એટલે કે, રોકાણકારોએ મહત્તમ 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.