GMPએ આપ્યા ભારે નફાના સંકેત, 24 જાન્યુઆરીએ ઓપન થશે IPO

જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે કામની ખબર છે. 

આ સપ્તાહમાં મલ્ટી બ્રાન્ડ સ્માર્ટફોન રિટેલર ફોનબોક્સ રિટેલ લિમિટેડનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. 

આ SME આઈપીઓ 24 જાન્યુઆરી, 2024ના રોજ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. રોકાણકારો 29 જાન્યુઆરી સુધી આમાં રૂપિયા લગાવી શકશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

કંપનીએ ઈશ્યૂ માટે 66-70 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 2,000 શેર રાખવામાં આવ્યા છે. 

ઈશ્યૂનો 50 ટકા હિસ્સો QIB માટે આરક્ષિત છે. જ્યારે NII માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રિઝર્વ છે. 

ફોનબુક આઈપીઓ માટે શેરોનું એલોટમેન્ટ 30 જાન્યુઆરી 2023ના રોજ ફાઈનલ કરવામાં આવશે. 

ipowatch.inના અનુસાર, ફોનબોક્સ રિટેલ લિમિટેડનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 

જીએમપી પ્રમાણે, તેનો આઈપીઓ 120 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પહેલા જ દિવસે રોકાણકારોને 71 ટકા જેટલો નફો થઈ શકે છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.