UAEથી કેટલું સોનું લાવી શકે છે ભારતીય?
યુએઈમાં સોનું સસ્તું હોવાથી ભારતીય ત્યાંથી ખરીદીને અહીં લાવે છે.
જોકે, UAEથી ભારતમાં સોનું લાવવાની લિમિટ સેટ કરવામાં આવેલી છે.
આ લિમિટ ભારતીય વ્યક્તિએ ત્યાં વિતાવેલા સમય પર નિર્ભર કરે છે.
આ કારણે મહિલાઓ અને પુરુષો માટે લિમિટ અલગ-અલગ સેટ કરાઈ છે.
1 વર્ષ સુધી ત્યાં રહેલી મહિલા 40 ગ્રામ સુધી સોનું ત્યાંથી લાવે શકે છે.
આ સ્થિતિમાં પુરુષ માત્ર 20 ગ્રામ સુધીનું સોનું જ લાવી શકે છે.
થોડા દિવસની ટૂર પર ગયેલા પુરુષો 50 હજાર સુધીનું સોનું લાવી
શકે છે.
આ રીતે ટૂર પર ગયેલા મહિલા 1 લાખ રૂપિયા સુધીનું સોનું લાવી શકે છે.
જો લિમિટ કરતા વધુ સોનું લાવવામાં આવે તો વધુ ડ્યુટી ચૂકવવી પડ
ે છે.
નોંધઃ અહીં માત્ર પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...