સોનાની દિલ્હી નગરી! AI એ અદ્ભુત ચિત્રો બનાવ્યા
જો દિલ્હી સોનાની નગરી હોત તો તે કંઈક આ રીતે દેખાતી હોત, AIએ તેની સુંદરતામાં કર્યો વધારો
જો દિલ્હીની જામા મસ્જિદ સોનાની બનેલી હોત તો તે કંઈક આવી દેખાતી હોત.
લાલ કિલ્લો જોસોનાનો બનેલો હોત તો કદાચ તેનું નામ ગોલ્ડન કિલ્લો હોત.
આ દિલ્હીમાં આવેલ અગ્રસેનની વાવ છે. AI એ તેને ચિત્રોમાં સોનેરી બનાવી દીધું છે.
આ દિલ્હીમાં સ્થિત હુમાયુનો મકબરો. AI એ પણ સોનેરી બનાવીને તેની સુંદરતા વધારી છે.
એઆઈએ ઈન્ડિયા ગેટ અને તેની આસપાસના વિસ્તારને સંપૂર્ણ સોનેરી બતાવ્યો
છે.
રાષ્ટ્રપતિ ભવન જુઓ, જો આવી ચમકતી ઈમારત ખરેખર અસ્તિત્વમાં હોત તો કેટલી સુંદર દેખાતી હોત!!!
આ તસવીર દિલ્હીના ચાંદની ચોકની છે, જુઓ અહીંનો નજારો કેટલો સુંદર છે.
AI એ જૂની દિલ્હીની પ્રાચીન રચનાઓ કેટલી સુંદર રીતે કોતરેલી છે.