રાતે સૂતા પહેલા પીવો ગોલ્ડન મિલ્ક, શરીર રહેશે તંદુરસ્ત

ઠંડીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

સ્વાસ્થ્યમાં થોડી પણ બેદરકારી નિમોનિયોના શિકાર બનાવી શકે છે.

ઠંડીમાં દૂધ પીતી વખતે તેમાં એક ચપટી હળદર નાંખી દો.

MORE  NEWS...

મફતમાં મળતા આ પાનની ચા પીવો, મોંઘી દવાઓ લેવાનું છોડી દેશો!

સાબુની ગોટી ઓગળીને જલ્દી પૂરી થઇ જાય છે? આ ટ્રિકથી ચાલશે લાંબો સમય

તેને આયુર્વેદમાં ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે. 

તેનો રંગ સોના જેવો હોય છે અને તેની ક્વોલિટી પણ સોનાથી ઓછી નથી હોતી.

રાતે આ દૂધ પીને સૂવાથી તમારા શરીરમાં હૂંફ રહે છે. 

શરદી-ઉધરસની સમસ્યામાં તેનું સેવન દરરોજ કરવું જોઇએ.

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. 

તે છાતીમાં જામેલો કફ સરળતાથી બહાર કાઢી દેશે.

શરીરમાં ક્યાંય દુખાવો કે સોજો હોય તો પણ તે તરત દૂર કરી દે છે. 

ગોલ્ડન મિલ્ક ચહેરાનો નિખાર વધારવામાં પણ કારગર છે. 

MORE  NEWS...

આખુ માથુ ધોળુ થઇ ગયું છે? આ અચૂક નુસખો કરશે કમાલ, બધા વાળ નેચરલી થશે કાળા

Recipe: ઠંડીમાં બાજરીની ખીચડી બનાવો, નાનાથી લઇને મોટા બધા કરશે વખાણ