1 જૂનથી Google ની આ સર્વિસ થઈ જશે બંધ

ભારત સહિત દુનિયાના ઘણાં દેશ છે, જે Google ની ઘણી સર્વિસનો ઉપયોગ કરે છે. તેમાંથી એક Google સર્ચ એન્જિનનો પણ સમાવેશ થાય છે.

શું તમે જાણો છો કે, જૂન 2024થી કંપની પોતાની અમુક સર્વિસને બંધ કરવા જઈ રહી છે. આજે તમને તેના નામ જણાવવા જઈ રહ્યા છીએ.

Google પહેલા જ જાહેર કરી ચુક્યો છે કે, તે પોતાની VPN Service ને બંધ કરી દેવામાં આવશે. જોકે, આ સર્વિસ ક્યારેય ભારતમં લોન્ચ નથી થઈ. 

ભારતીય યુઝર્સ પર Google VPN ને બંધ કરવાના કારણે કંઈ ખાસ અસર નહીં થાય. જોકે, Google Pixel 7 સિરીઝને યુઝર્સને ફ્રી પિક્સલ VPN સર્વિસ મળે છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

Google VPN ને ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ આ સર્વિસનો સામાન્ય લોકોએ ઉપયોગ કર્યો અને હવે કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

Google Pay 4 જૂનથી બંધ થઈ જશે. આ શટ ડાઉન ફક્ત અમેરિકામાં હશે. જોકે, ભારતમાં હજુ આ સર્વિસ શરુ રહેશે. 

Google Pay એક પેમેન્ટ એપ છે, જેની મદદથી યુઝર્સ ખૂબ જ સરળતાથી પેમેન્ટ કરી શકે છે અને રૂપિયા રિસીવ પણ કરી શકે છે.

Google હાલમાં જ ભારતમાં Google Wallet ને લોન્ચ કરવામાં આવ્યું છે. જે પેમેન્ટ સુવિધા નથી આપતું. એવામાં ભારતમાં આ બંને એપ કામ કરતા રહેશે. 

VPN અથવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એક ટેક્નોલોજી છે, જે ઈન્ટરનેટ સાથે તમારૂં કનેક્શન સિક્યોર અને પ્રાઇવેટ બનાવી દે છે. VPN માં એન્ક્રિપ્શન યુઝ કરવામાં આવે છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર