30થી વધી ગઈ છે ઉંમર પણ જોઈએ છે સરકારી નોકરી?

એક ઉંમર બાદ તમે કરિયરમાં સેટલ નથી થઈ શક્યાં? 

હવે પ્રાઇવેટ નોકરીની બદલે તમે સરકારી નોકરીની તૈયારી પણ કરી શકો છો. 

ઘણાં લોકો માને છે કે, 30ની ઉંમર બાદ સરકારી નોકરી નથી મળી શકતી. 

તેમને પરીક્ષાઓ માટે સમય નથી મળતો પરંતુ એવું નથી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

UPSC જનરલ કેટેગરીના ઉમેદવાર 32 વર્ષની ઉંમર સુધી અપ્લાઈ કરી શકાય છે. 

ભરતીની જાણકારી ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in થી લઈ શકો છો. 

દર વર્ષે બેન્કિંગ સેક્ટરમાં ઘણી વેકેન્સી નીકળે છે.

બેન્કિંગ નોકરી માટે પણ તમે અપ્લાઈ કરી શકો છો.

એવામાં રેલ્વેમાં નોકરી માટે ઘણાં પદ માટેની વય મર્યાદા 32 વર્ષ સુધીની છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.