એક વૃક્ષ આપશે 1.20 લાખ રૂપિયા, આ ખેતીમાં ગ્રેજ્યુએટ યુવાનો થઇ જશે કરોડપતિ!

અમરેલીમાં વડિયાના  દેવળકી ગામમાં રહેતા પંકજભાઈ બોરડે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. 

તેઓ સાત વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ રહ્યા હતા, તે દરમિયાન તેમણે ચંદનની ખેતીની  અંગે માહિતી મેળવી હતી.

બાદમાં પરંપરાગત ખેતી છોડી અને ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.

તેઓએ 1 એકર જમીનમાં સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું હતું.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂતને પ્રથમ વર્ષે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સફેદ ચંદનની આંતરરાષ્ટ્રીય બજાર ભાવ હાલના સમયે પ્રતિ કિલાના 10,000થી 12,000 રૂપિયા સુધીનો છે.

ચંદનનો પાક પરિપક્વ થવાનો સમય ગાળો 16 વર્ષનો છે.

એટલે એક વૃક્ષ દીઠ 90,000થી 1,20,000 રૂપિયાનું ઉત્પાદન મળવાની શક્યતા છે.

એટલે કે, આશરે 6 કરોડથી 8 કરોડ રૂપિયા સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા