Tooltip

માર્ચમાં સૂર્ય સહિત આ 4 મોટા ગ્રહોની હલચલ!

Tooltip

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં માર્ચનો મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. 

Tooltip

આ મહિને ઘણા ગ્રહ પોતાની રાશિ બદલશે. 

Tooltip

ગ્રહોના ગોચર ઉપરાંત ઘણા ગ્રહોની યુતિ પણ થશે. 

Tooltip

માર્ચ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ રાશિ પરિવર્તન કરશે. 

MORE  NEWS...

શનિ-શુક્રની યુતિથી મચશે મોટી ઉથલપાથલ, મહાબદલાવ માટે થઇ જાઓ તૈયાર

Vastu : રસ્તા પર પૈસા પડેલા મળવા શુભ કે અશુભ? ઉપાડતા પહેલા જાણી લો

ગુરુ-શુક્ર યુતિથી રચાશે 'ગજલક્ષ્મી રાજયોગ', આ રાશિઓની વધશે સુખ-સમૃદ્ધિ

Tooltip

બુધ અને શનિ ગ્રહ અસ્તથી ઉદિત અવસ્થામાં આવશે. 

Tooltip

બુધ સૌથી પહેલા 7 માર્ચે મીનમાં પ્રવેશ કરશે. 

Tooltip

ફેબ્રુઆરીમાં શુક્ર ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે

Tooltip

ફેબ્રુઆરીમાં સૂર્ય કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. 

Tooltip

15 માર્ચ અને 18 માર્ચે બુધ મીન રાશિમાં જ્યારે શનિ, કુંભ રાશિમાં ઉદય થશે. 