Tooltip

માર્ચમાં આ ગ્રહ બદલી રહ્યા છે ચાલ, રાશિઓને થશે જબરદસ્ત ફાયદો  

Tooltip

શાસ્ત્ર અનુસાર માર્ચ મહિનો અમુક રાશિઓ માટે ખાસ રહેવાનો છે.

Tooltip

માર્ચ મહિનામાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર પોતાની રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે.

Tooltip

આ ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.

Tooltip

રાજકુમાર બુધ સૌથી પહેલા 7 માર્ચે ગુરુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે.

MORE  NEWS...

મહાશિવરાત્રીના વ્રતમાં ચા કોફી પીવી જોઈએ કે નહિ? જાણો શું છે માન્યતા

7 દિવસ બાદ સૂર્ય કરશે મિત્ર ગુરુની રાશિમાં પ્રવેશ, ખુલી જશે આ રાશિઓના ભાગ્યના બંધ તાળા

કુંભ, કર્ક, મકર, મીન અને વૃશ્ચિક રાશિ વાળા મહાશિવરાત્રી પર કરો આ ઉપાય

Tooltip

મીન રાશિમાં પહેલાથી રાહુ બિરાજમાન છે.

Tooltip

7 માર્ચે સુખ અને વૈભવ પ્રદાન કરવા વાળો શુક્રએ કુંભ રાશિમાં ગોચર કર્યું છે.

Tooltip

શુક્ર ગોચરથી કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતિ બનશે.

Tooltip

14 માર્ચે સૂર્ય કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે.

Tooltip

15 માર્ચે મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં શુક્ર અને શનિ પહેલાથી હાજર છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)