60 વર્ષની ઉંમરે પણ કિલર લુક છે આ દાદીનો!
તે ન તો મોંઘા ક્રીમ-પાઉડર લગાવે છે છે કે ન તો અન્ય કોઈ ખર્ચ કરે છે.
માત્ર એક મફત યુક્તિએ સુંદરતા જાળવી રાખી છે.
વિકી ડીરોસા નામની 59 વર્ષની મહિલાનું સૌંદર્ય રહસ્ય.
તેને જોઈને લોકો તેને ઓછામાં ઓછો 10-15 વર્ષ નાની માને છે.
તે પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે.
સોફ્ટ ટુવાલને ગરમ પાણીમાં પલાળીને ચહેરા પર રાખે છે.
તેઓ માને છે કે આનાથી તેમના ચહેરા પરના છિદ્રો ખુલી જાય છ
ે.
તે કોઈપણ પ્રકારના કેમિકલ કે ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતી નથી.
જ્યારે જરૂરી હોય ત્યારે જ ચહેરાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ઘસીને લૂછતા નથી.