LBW એક નિયમ છે જેના આધારે બેટ્સમેનને આઉટ અપાય છે
LBWનું ફૂલ ફોર્મ લેગ બિફોર વિકેટ થાય છે
LBW નિયમને પહેલીવાર વર્ષ 1774માં ક્રિકેટમાં સમાવવામાં આવ્યો હતો
જોકે, તે સમય કરતા હાલનો નિયમ ઘણો બદલાયેલો છે
અત્યાર સુધીમાં આ નિયમમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે.
પહેલાના સમયમાં બોલ ટ્રેકિંગ જેવી કોઈ સિસ્ટમ નહોતી.
હવે ટેક્નોલોજી ઘણી આગળ વધી છે અને કેટલીક બાબતો સરળ થઈ ગઈ છે.
LBW હજુ પણ ઘણી વખત વિવાદનું કારણ બને છે.
નવા નિયમો બોલર અને બેટ્સમેનના ફાયદામાં પણ રહે છે.