બચત માટે ઉત્તમ ફૉર્મૂલા, 50:30:20 નિયમ અનુસરો
લોકોનો પગાર આવતાની સાથે જ ક્યાં જાય છે તે ખબર નથી
આવી સ્થિતિમાં નોકરીયાત લોકો માટે બચત કરવી મુશ્કેલ બની જાય છે
તમે 50:30:20 નિયમની મદદથી ભવિષ્ય માટે બચત કરી શકો છો
50-30-20 નો નિયમ યુએસ સેનેટ એલિઝાબેથ વોરેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો
તેણે પોતાનો પગાર 3 ભાગોમાં વહેંચ્યો - જરૂરિયાત, માંગ અને બચત
તમારી આવકનો 50% મહત્વની બાબતો પર ખર્ચો કરો
તમારી આવકના 30% તમારી ઇચ્છાઓ પર ખર્ચ કરો
તે એવા ખર્ચા છે, જેને ટાળી પણ શકાય છે
કમાણીનો 20 ટકા બચત માટે રાખવો જોઈએ