પોષક તત્વોનું પાવરહાઉસ છે આ લીલા દાણા, આપશે ઘોડા જેવી તાકાત

માર્કેટમાં સીઝન પ્રમાણે શાકભાજી આવે છે. 

તેવામાં એક એવી શાકભાજી આવી છે જેને લોકો સીધી જ ખાઇ શકે છે. 

અમે વાત કરી રહ્યાં છીએ લીલા ચણાની. માર્કેટમાં લીલા ચણાની આવક શરૂ થઇ ગઇ છે. 

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર

આ લીલા ચણાની રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં ખેતી થાય છે. 

માર્કેટમાં લીલા ચણા 160 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. 

તેમાં વિટામિન, પ્રોટીન, ફાઇબર તથા મિનરલ્સ હોય છે. 

તેને ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે તથા હાર્ટ એટેકની સંભાવના ઓછી થાય છે. 

આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે. 

તેને ખાવાથી તમારા શરીરમાં ઘોડા જેવી સ્ફૂર્તિ આવી જાય છે. 

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ