કચરો સમજીને આ શાકભાજીની છાલ ફેંકતા નહીં, સ્વાસ્થ્ય માટે છે કમાલ

આપણે વટાણાના છોતરા બેકાર સમજીને ફેંકી દઇએ છીએ પરંતુ તે તમારા માટે ઘણી કામની વસ્તુ છે.

તેના છોતરામાં ફાઇબર, વિટામિન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ જેવા પોષક તત્ત્વ હોય છે. 

તેના સેવનથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

ચાલો જાણીએ વટાણાના ફોતરાના ફાયદા વિશે.

MORE  NEWS...

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, નાળિયેર તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો

એલોવેરા જેલથી ઘરે બનાવો ફેસ સીરમ, ડ્રાય સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બનશે

કાળા કોલસા જેવા ગેસના બર્નર ચકાચક થઇ જશે, વગર મહેનતે આ રીતે કરો સાફ

તેમાં પોટેશિયમની સાથે તેમાં અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હૃદય સંબંધિત સમસ્યાઓને ઘટાડે છે.

વટાણાના ફોતરામાં ફાઈબર હોય છે, જે ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓને ઘટાડે છે.

તેમાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વટાણામાં કેરોટીનોઈડ હોય છે જે આંખોને મસ્ક્યુલર ડી-જનરેશનથી બચાવે છે.

વટાણાની છાલનું સેવન કરવા માટે તમે તેમાંથી શાક અથવા ચટણી બનાવી શકો છો.

MORE  NEWS...

સવારે આંખ ખોલતા જ પી લો આ પાણી, 7 જ દિવસમાં પાતળી થઇ જશે કમર

લીલી મેથીના પાનથી 5 મિનિટમાં બનાવો કસૂરી મેથી, આખુ વર્ષ રંગ અને સુગંધ એવા જ રહેશે

ઝાડૂ જેવા વાળ સિલ્કી બનાવી દેશે ઇંડા, આ રીતે લગાવશો તો જરાંય વાસ નહીં આવે!